ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમની શરૂઆત એક શિક્ષક તેમજ એક માઈન્ડ ટ્રેનર તરીકે ફરજ બજાવતા એક સામાન્ય શિક્ષકે કરી છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમના ફાઉનડર એવા મોન્ટુભાઈ નંદલાલભાઈ ટંડેલએ શિક્ષક તો છે જ સાથે માઈન્ડ ટ્રેનર પણ છે. હવે તમે વિચારશો કે આ માઈન્ડ ટ્રેનીંગ શું છે? "માઈન્ડ ટ્રેનીગ" એ બાળકોને ભણાવવાની વિશિષ્ટ કળા છે. જે ખુબ ઓછા લોકોને ખબર છે.
આ કળાથી કોઈ પણ બાળક કે જેને
* ભણવું કઠીન લાગે છે
* જેના કોઈ વાર સારા માર્ક્સ આવ્યાજ નથી .
* જેનો કોઈવાર કલાસમાં પહેલો નંબર આવ્યાજ નથી .
તેવા બાળકો તેમજ વાલી મિત્રો માટે આશીર્વાદ રૂપ છે. આ માઈન્ડ ટ્રેનીગની કળા અને હાલનું ભણતરને ભેગું કરી મોન્ટુભાઈ નંદલાલભાઈ ટંડેલએ નવી એજ્યુકેશન સીસ્ટમ બનાવી છે જેને ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમ નામ આપ્યું છે.
ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમમાં બાળકોની ઉમર અને ધોરણ પ્રમાણે “માઈન્ડ ટ્રેનીગ”ના ઉપયોગ થી નવી બુકો બનાવાયેલી છે જે બાળકનો અભ્યાસ સરળ તેમજ રસપ્રદ બનાવશે. અને આ બુક સાથે એક વિડીયો સીડી પણ છે જે બાળકોને માઈન્ડ ટ્રેનીગથી કેવી રીતે ભણાવવા .એ શીખવાડે છે સંપૂર્ણ ટીચર ટ્રેનીગ પણ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમ આપશે.
અમારું લક્ષ્ય
“ક્લાસમાં બેઠેલા તમામ બાળકોને પહેલા નંબર મળે.”
ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમ વિવિધ વિસ્તારોમાં પોતાની ફ્રેન્ચાઇઝી આપી ભારતભરમાં વિદ્યાર્થીઓને આ પદ્ધતિથી ભણતર આપવામાં ખુશ છે.
ફ્રેન્ચાઇઝી સેન્ટરને અપાતી સુવિધા
૧. પ્રી-સ્કુલ,નર્સરી,સીનીયર-કેજી,જુનિયર કેજીના બાળકો માટે વિશિષ્ટ સ્ટડી મટીરીયલ(books, syllubus, bag)
2. સંખ્યા થતી ન હોવાના પ્રોબ્લેમનો હલ કરવા IES MARKETING TEAMની સુવિધા
૩.IES MARKETING TEAM જાતે તમારી પ્રી-સ્કુલ, સ્કુલ કે ટ્યુશનનું માર્કેટિંગ કરી તમારી સંસ્થાને ડેવલોપ કરશે.
૪ . સંપૂર્ણ ટીચર ટ્રેનીંગ આપી બાળકોનું રીઝલ્ટ સુધારશે.
૫ . પ્રી-સ્કુલ, સ્કુલ કે ટ્યુશનને સારી રીતે મેનેજ કરવા સંપૂર્ણ સોફ્ટવેર આપશે.
૬ . પ્રી-સ્કુલ, સ્કુલ કે ટ્યુશનને નવા બીઝનેસની તકો આપશે.
૭ . કોઈ રોયલ્ટી ચાર્જ વગર.
૮ . અને આપની પ્રી-સ્કુલ, સ્કુલ કે ટ્યુશન અમારી સાથે જોડયા પછી વિકાસના થઇ તો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ.