ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમની શરૂઆત એક શિક્ષક તેમજ એક માઈન્ડ ટ્રેનર તરીકે ફરજ બજાવતા એક સામાન્ય શિક્ષકે કરી છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમના ફાઉનડર એવા મોન્ટુભાઈ નંદલાલભાઈ ટંડેલએ શિક્ષક તો છે જ સાથે માઈન્ડ ટ્રેનર પણ છે. હવે તમે વિચારશો કે આ માઈન્ડ ટ્રેનીંગ શું છે? "માઈન્ડ ટ્રેનીગ" એ બાળકોને ભણાવવાની વિશિષ્ટ કળા છે. જે ખુબ ઓછા લોકોને ખબર છે.
આ કળાથી કોઈ પણ બાળક કે જેને
* ભણવું કઠીન લાગે છે
* જેના કોઈ વાર સારા માર્ક્સ આવ્યાજ નથી .
* જેનો કોઈવાર કલાસમાં પહેલો નંબર આવ્યાજ નથી .
તેવા બાળકો તેમજ વાલી મિત્રો માટે આશીર્વાદ રૂપ છે. આ માઈન્ડ ટ્રેનીગની કળા અને હાલનું ભણતરને ભેગું કરી મોન્ટુભાઈ નંદલાલભાઈ ટંડેલએ નવી એજ્યુકેશન સીસ્ટમ બનાવી છે જેને ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમ નામ આપ્યું છે.
ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમમાં બાળકોની ઉમર અને ધોરણ પ્રમાણે “માઈન્ડ ટ્રેનીગ”ના ઉપયોગ થી નવી બુકો બનાવાયેલી છે જે બાળકનો અભ્યાસ સરળ તેમજ રસપ્રદ બનાવશે. અને આ બુક સાથે એક વિડીયો સીડી પણ છે જે બાળકોને માઈન્ડ ટ્રેનીગથી કેવી રીતે ભણાવવા .એ શીખવાડે છે સંપૂર્ણ ટીચર ટ્રેનીગ પણ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સીસ્ટમ આપશે.
અમારું લક્ષ્ય
“ક્લાસમાં બેઠેલા તમામ બાળકોને પહેલા નંબર મળે.”